- Advertisement -

મળો એ 5 ખેલાડીઓને, જેઓએ સીઝનમાં ફટકારી સૌથી વધુ ફોર-સિક્સ

- Advertisement -
  • સૌથી વધુ સિક્સનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે
  • સૌથી વધુ ફોરનો રેકોર્ડ શિખર ધવને બનાવ્યો છે
  • IPL 2024માં સૌથી વધુ ફોર કોહલીએ ફટકારી

આઈપીએલની સીઝનમાં આજે 27મી મેચ રમાવવા જઈ રહી છે. આ સમયે આ લીગમાં અનેક ફેન્સે અનેક ફોર અને સિક્સની મજા પણ માણી છે. અત્યાર સુધીના આઈપીએલના ઈતિહાસને જોઈએ તો સૌથી વધારે ફોર શિખર ધવને લગાવી છે. આ સાથે જો સિક્સની વાત કરીએ તો તેનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે.

- Advertisement -

આ સિવાય ગત સીઝનની વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સના શુભમન ગિલે સૌથી વધારે ફોર અને રોયલ ચેલેન્જર્સના ફાફ ડૂ પ્લેસીએ સૌથી વધારે સિક્સ લગાવી હતી.

- Advertisement -

જાણો IPL 2024માં કયા ખેલાડીઓએ સૌથી વધારે ફોર અને સિક્સનો રેકોર્ડ બનાવ્યો છે

- Advertisement -

IPL 2024માં સૌથી વધુ ફોર લગાવનારા 5 ખેલાડીઓ

1. વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ)

મેચ-6

રન-319

ફોર-29

એક ઈનિંગમાં 12 ફોર

2.સંજુ સેમસન (રાજસ્થાન રોયલ્સ)

મેચ-5

રન-246

ફોર-24

એક ઈનિંગમાં 8 ફોર

3. સાંઈ સુદર્શન (ગુજરાત ટાઈટન્સ)

મેચ-6

રન-226

ફોર-23

એક ઈનિંગમાં 6 ફોર

4. પૃથ્વી શૉ (દિલ્હી કેપિટલ્સ)

મેચ-4

રન-151

ફોર-20

એક ઈનિંગમાં 8 ફોર

5. ઋતુરાજ ગાયકવાડ (ચેન્નઈ સુપરકિંગ્સ)

મેચ-5

રન-155

ફોર-20

એક ઈનિંગમાં 9 ફોર

IPL 2024માં સૌથી વધુ સિક્સ લગાવનારા 5 ખેલાડીઓ

1. હેનરિક ક્લાસેન (સનરાઈઝર્સ હૈદરાબાદ)

મેચ-5

રન-186

સિક્સ-17

એક ઈનિંગમાં 8 સિક્સ

2. રિયાન પરાગ (રાજસ્થાન રોયલ્સ)

મેચ-5

રન-261

સિક્સ-17

એક ઈનિંગમાં 6 સિક્સ

3.અભિષેક શર્મા (સનરાઈઝર્સ હૈદરાબાદ)

મેચ-5

રન-177

સિક્સ-16

એક ઈનિંગમાં 7 સિક્સ

4. ટ્રિસ્ટન સ્ટબ્સ (દિલ્હી કેપિટલ્સ)

મેચ-6

રન-189

સિક્સ-15

એક ઈનિંગમાં 7 સિક્સ

5.નિકોલસ પૂરન (લખનૌ સુપર જાયન્ટ્સ)

મેચ-5

રન-178

સિક્સ-15

એક ઈનિંગમાં 5 સિક્સ

- Advertisement -
- Advertisement -