- Advertisement -

ઉનાળામાં પંખાની સ્પીડ કેમ ઓછી થઈ જાય છે? જાણો કેવી રીતે વધારી શકાય સ્પીડ

- Advertisement -

ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. લોકોએ કૂલર અને એર કંડીશનર ફૂલ સ્પીડ પર ચલાવવાનું શરૂ કરી દીધુ છે. પરંતુ ઉનાળામાં ઘણા લોકોને ફરિયાદ રહે છે કે ગરમીની સીઝનમાં ફેનની સ્પીડ ઓછી થઈ જાય છે. જો તમને એવું લાગે છે તો તમને અમે અહીં ફેનની સ્પીડ ઓછી થવાનું કારણ જણાવીશું. સાથે જ ફેનની સ્પીડને ફરી ફાસ કરવાની રીત વિશે પણ જણાવીશું.

- Advertisement -

તમને જણાવી દઈએ કે ઉનાળાની ઋતુમાં ફેનની સ્પીડ બે કારણે ઓછી થાય છે અને આ બન્ને જ કારણ ખૂબ જ અલગ છે.

- Advertisement -

કારણ કે તેના વિશે ઘણા લોકો નથી જાણતા. જેથી ફેનની સ્પીડ ઓછી થવા પર આ લોકો મેકેનિકને બોલાવે છે અને મેકેનિક જાણકારીના અભાવમાં વધારે પૈસા પડાવી લે છે.

- Advertisement -

ફેનની સ્પીડ કેમ થાય છે ઓછી?
ઉનાળામાં ફેનની સ્પીડ વધારવા માટે સૌથી પહેલા તમારે એ જાણી લેવું જોઈએ કે ફેનની સ્પીડ કેમ ઓછી હોય છે. તમને જણાવી દઈએ કે ઉનાળામાં ફેનની સ્પીડ બે કારણોથી ઓછી થઈ જાય ચે. જેમાં પહેલું કારણ ઓછા વોલ્ટેજ છે. તમને જણાવી દઈએ કે આ સીઝનમાં વિજળીની ખપત વધારે હોવાના કારણે વોલ્ટેજ લો થઈ જાય છે. જેના કારણે ફેનની સ્પીડ ઓછી થઈ જાય છે.

બીજુ કારણ એ છે કે ફેનની સ્પીડ તેનું કંડેનસર વીક હોવાના કારણે ઓછી થઈ જાય છે. જો તમારા ફેનની સ્પીડ સ્લો થઈ ગઈ છે અને વોલ્ટેજ ઠીક નથી આવી રહ્યા તો માની લો કે તમારા ફેનનું કંડેનસર વીક થઈ ગયું છે. એવામાં તમને પોતાના ફેનનું કંડેનસર બદલીને ચેક કરો.

કંડેનસર બદલીને આ રીતે વધારો ફેનની સ્પીડ
ફેનની સ્પીડ વધારવા માટે તમારે પોતાના ફેનના કંડેનસરને બદલવું પડશે. તેના માટે કોઈ મિકેનીકની જરૂર નથી. તમે કંડેનસરને જાતે પણ બદલી શકો છો. માર્કેટથી તમે પોતાનું જુનુ કંડેનસર બતાવીને નવું કંડેનસર ખરીદી લો અને ઘરની મેઈન સ્વિચ ઓફ કરીને ફેનમાં કંડેનસર લગાવી દો. ત્યા બાદ તમારો ફેન ઝપથી ચાલવા લાગશે.

વિજળીના મેઈન સપ્લાયમાં સ્ટેબ્લાઈઝર લગાવો
જો તમારા ઘરમાં વિજળી ડિમ આવી રહી છે અને એવું સતત થઈ રહ્યું છે તો તમારે પોતાના ઘરના મેઈન સપ્લાયમાં સ્ટોબ્લાઈઝર લગાવી લેવું જોઈએ. સ્ટેબ્લાઈઝરથી વોલ્ટેજ ઠીક થઈ જાય છે અને તમારો ફેન સેમ સ્પીડ પર ચાલવા લાગે છે. જેનાથી તમને ગરમીથી રાહત મળે છે. જો આ બન્ને રીતે પણ તમારા ફેનની સ્પીડ ન વધે તો તમારે મિકેનીકને બોલાવીને તેને ઠીક કરાવવું જોઈએ.

- Advertisement -
- Advertisement -