- Advertisement -

મજેદાર પાર્ટી😅😝

- Advertisement -

કિડનેપર : તમારો દીકરો હવે અમારા
કબજામાં છે.
5 લાખ આપીને લઈ જાવ.
માં : જરા તેની સાથે વાત કરાવો.
કિડનેપરે દીકરાને ફોન આપ્યો.
માં : તને મેં કોથમીર લેવા મોકલ્યો હતો ને
તું રખડવા નીકળી પડ્યો?
હવે કોથમીર કોણ લાવી આપશે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

પત્ની : આજે ક્લબમાં મજેદાર પાર્ટી છે,
જેમાં દરેક સભ્યોએ
ઘરથી કોઈપણ એક
નકામી વસ્તુ લઈને જવાની છે.
પતિ : તો, તું શું લઈ જઈ રહી છે?
પત્ની : મને તો કંઈ સમજાતું જ નથી
કે શું લઈ જાઉં.
પણ તમે સાથે આવશોને?
😅😝😂😜🤣🤪

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

- Advertisement -
- Advertisement -