- Advertisement -

પાડોશીઓને ઈમાનદાર રાખવા માટે.😅😝😂😜🤣

- Advertisement -

ડોક્ટર : “મીકેનીક ભાઇ, મારા ટીવીમાં
કશી ખરાબી નથી, છતાં આટલા બધા શેના પૈસા!”
મીકેનીક : મારી કન્સલ્ટ ફીના, ડૉક્ટર સાહેબ.”
ડોક્ટર : “હોય વળી?”
મીકેનીક : “કેમ નહીં?
ગયે મહિને હું મારી તબિયત બતાવવા
તમારી પાસે આવ્યો હતો.
મારી તબિયતમાં કશો તડો નહોતો પડયો
છતાં તમે
તમારી કન્સલ્ટીંગ કચકચાવીને નહોતી લીધી?”
😅😝😂😜🤣🤪

- Advertisement -

એક સમાચારનો પ્રતિનિધિ એક ગામડામાં
એક ખેડૂતની મુલાકાત લઈ રહ્યો હતો.
પ્રતિનિધિ : આપના પાડોશીઓ શું ઈમાનદાર છે?
ખેડૂત : હા, ઘણા જ ઈમાનદાર છે!

- Advertisement -

જો આમ વાત છે,
તો આપે અહીં આ ભરેલી બંદૂક કેમ
તૈયાર કરીને રાખી છે?
પ્રતિનિધિએ મરઘીના વાડા તરફ આંગળી કરીને
ખેડૂતને પૂછ્યું.
ખેડૂતે કહ્યું : પાડોશીઓને ઈમાનદાર રાખવા માટે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -