- Advertisement -

હું એક કાર જ ખરીદી લાવ્યો છું.😅😝😂

- Advertisement -

એક જયોતિષીએ એક યુવતીનો હાથ જોતાં કહ્યું,
આપ એક યુવક સાથે પ્રેમમાં છો. એનું નામ રમેશ છે.
એના આગળના બે દાંત તૂટી જવા પામ્યા છે.
યુવતી આશ્ચર્યમાં પડી ગઈ.
તે બોલી : આ બધી વાત સાચી છે.
આપ તો મોટા જયોતિષી છો!
જયોતિષી : ના, એવું નથી.
રમેશ મારી છોકરી સાથે પણ પ્રેમ કરતો હતો
અને તેં જે વીંટી પહેરી છે એ વીંટી મારી છોકરીને
ભેટ આપી હતી, પણ મેં એને એવો તો માર્યો કે
એના આગળના બે દાંત પડી ગયા અને
એની આ વીંટી પાછી આપી દીધી.
😅😝😂😜🤣🤪

- Advertisement -

વકીલ (અસીલને) : મારી ફીના રૂ. ૧,૦૦૦ રોકડા
અત્યારે આપો અને બાકીના દર અઠવાડિયે
રૂ. ૨૦૦ ના હપ્તાઓ દસ અઠવાડિયાં સુઘી.

- Advertisement -

અસીલ : તમે તો જાણે કોઈ કારની રકમની
વાત કરતા હો એ રીતે કહો છે.
પહેલાં રોકડા અને પછી હપતાઓ.

- Advertisement -

વકીલ : ખરું છે, હું એક કાર જ ખરીદી લાવ્યો છું.
😅😝😂😜🤣🤪

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -