- Advertisement -

બે મિનિટનું મૌન પાળીને શોક વ્યકત કરીએ તો?😅😝

- Advertisement -

“પરિચય કેવી, રીતે આપશો?”

- Advertisement -

હાસ્યરસના એક પ્રોગ્રામમાં, હાસ્ય કલાકારનો
પરિચય આપનાર ભાઇએ જોકસ કહેવા માંડયાં,

- Advertisement -

એટલે હાસ્ય કલાકારે કહ્યું : મારો
ફલાણા ભાઈએ એવી રીતે પરિચય
આપ્યો કે,
જેને મેં છોકરી જોવા માટે મોકલ્યો
એ જ જાણે પરણીને આવ્યો ના હોય!
😅😝😂😜🤣🤪

- Advertisement -

છગન એની રોજની ટેવ પ્રમાણે પોતાની
ઓફિસે જવા નીકળ્યો કે,
તરત જ એની પત્નીએ જરા રોષે ભરાઈને કહ્યું,
આજે આપણા લગ્નની 25 મી વર્ષગાંઠ છે
એટલો યે તમને ખ્યાલ આવતો નથી?
છગન : યાદ કેમ ન આવે?
પત્ની : તો આપણે
કંઈ અનોખી રીતે એ ઊજવીએ.
થોડી વાર વિચારીને છગને સૂચવ્યું,
બે મિનિટનું મૌન પાળીને શોક વ્યકત કરીએ તો?
😅😝😂😜🤣🤪

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -