- Advertisement -

તો તમારા પાકીટમાંથી કયાં નથી કઢાતા?😅

- Advertisement -

“સપના નહી હોતા અપના”

- Advertisement -

પતિ : વહાલી!
આજે મને એટલું ફેન્ટાસ્ટીક સ્વપ્નું આવ્યું કે,

- Advertisement -

આપણે આપણી મેરેજ એનીવર્સરી ઉજવીએ છીએ
ત્યારે તું પટોળું પહેરીને ઉભી હોય છે
ત્યારે તને હું નવલખો હીરાનો હારે પહેરાવું છું.

- Advertisement -

પત્ની : વહાલા! તમે જાગૃત અવસ્થા કરતાં
તમારી સ્વપ્ન અવસ્થામાં વધુ શાણા,
ચતુર ને ઉદાર લાગો છો!
😅😝😂😜🤣🤪

પત્ની : સવારના પહોરમાં તમે છાપામાં શું
આમ માથું ઘાલીને વાંચી રહ્યો છો?
પતિ : સાંભળ, એક સમાચાર છે કે
એક પતિએ તેની પત્નીને એટલા માટે છૂટાછેડા
આપ્યા કે, તેની પત્ની રોજ
એના (પતિના) ખિસ્સા ફંફોળ્યા કરતી.
પત્ની : હું તો તમારા ખિસ્સાને હાથ પણ
લગાડતી નથી.
હા, પૈસાની જરૂર પડે
તો તમારા પાકીટમાંથી કયાં નથી કઢાતા?
😅😝😂😜🤣🤪

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -