- Advertisement -

આ સ્વપ્ન જ હોવું જોઈએ.😅😝

- Advertisement -

રમેશ : પહેલાં હું બોલતો અને મારી પત્ની
સાંભળતી હતી.
કમલેશ : પછી?
રમેશ : પરણ્યા પછી મારી પત્ની બોલે છે અને
હું સાંભળું છું.
કમલેશ : હમ……
રમેશ : બાબો જન્મ્યા પછી હું અને મારી પત્ની
બોલીએ છીએ… જોર જોરથી ઝઘડી પડીએ છીએ…
કમલેશ : અને સાંભળે છે કોણ?
રમેશ : પાડોશીઓ!
😅😝😂😜🤣🤪

- Advertisement -

પત્ની : કાલ રાતે મને એક સ્વપ્ન આવ્યું કે,
હું અને તમે એક દુકાન પર ગયાં.
એ દુકાન સોના ચાંદીનાં ઘરેણાંની હતી.
પતિ : પણ આ વાત સ્વપ્નની જ છે ને?
પત્ની : એ દુકાનેથી તમે મારા માટે
એક ઘરેણું ખરીઘું ત્યારે જ મને
ખબર પડી કે,
આ સ્વપ્ન જ હોવું જોઈએ.
😅😝😂😜🤣🤪

- Advertisement -

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -