- Advertisement -

તેણે પણ તમારી જેમ એ વાત ખાનગી રાખવાનું કહ્યું છે.😅😝

- Advertisement -

ગ્રાહક (વેઈટરને) : એક ડીશ કેસરનો
આઈસક્રીમ લાવ.
વેઈટર લેવા ગયો.
અડઘો ક્લાક થયો તો એ પાછો ન ફર્યો
એટલે ગ્રાહકે બૂમ પાડી કહ્યું,
અરે ભાઈ,
જલદી કેસર લાવ! સાંભળે છે કે કેસર લાવ!
એવામાં વેઈટર આવ્યો ને બોલ્યો : સાહેબ,
જરા ધીમેથી બોલો!
મારી શેઠાણીનું નામ કેસર છે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

રાજુના પપ્પા એક રવિવારે તેને પોતાની સાથે લઈ ગયા.
ત્યાં રાજુને એક જગ્યાએ ભાજીપાઉં ખવડાવ્યા.
રાજુને મજા પડી ગઈ.
રાજુના પપ્પાએ ઘીમેથી કહ્યું : રાજુ!
આજે આપણે ભાજીપાઉં ખાઘા તે વાત તું તારી મમ્મીને ન કરતો.
રાજુએ કહ્યું : પપ્પા! તમે એની જરાય ચિંતા ન કરતા.
હું આ વાત એકદમ ખાનગી રાખીશ.
જુઓને મારી મમ્મી શાકભાજી લેવા જાય ત્યારે
મને દરરોજ પાણી-પૂરી ખવડાવે છે અને પોતે પણ ખાય છે,
છતાં આ વાત મેં અત્યાર સુધી તમને કરી નથી.
કારણ કે,
તેણે પણ તમારી જેમ એ વાત ખાનગી રાખવાનું કહ્યું છે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -