- Advertisement -

છેતરાયેલો ગ્રાહક જ બીજી વાર સારી ખરીદી કરી શકે.😅😝😂😜

- Advertisement -

પોલીસ : તમે તમારી પત્નીને
પીઠ ઉપર મુક્કો મારી દીધો? શા માટે?

- Advertisement -

પતિ : એની પીઠ મારી તરફ હતી,
પાછળનો દરવાજો ખુલ્લો હતો,

- Advertisement -

એનું ધ્યાન મારા ઉપર નો’તું,
એટલે મેં હિંમત કરી નાખી.
😅😝😂😜🤣🤪

- Advertisement -

પત્ની : અડધો કલાકથી તમે
પેલી છોકરીની સામે જોઈ રહ્યા છો,
ગમી ગઈ હોય તો કહેજો.
પતિ : ગમી તો ગઈ છે પણ તને તો ખબર છે કે,
આપણા લગ્ન થઇ ગયા છે.
પત્ની (ગુસ્સામાં) : તો પછી તેને શું કામ જોયા કરો છો?
પતિ : આ તો તારા ભાઈ માટે જોવ છું,
એણે મને કીધું હતું કે,
કોઈ સારી છોકરી હોય તો જોજો ને બનેવીલાલ.
કારણ કે તમે એક વાર છેતરાઈ ગયા છો અને
છેતરાયેલો ગ્રાહક જ બીજી વાર સારી ખરીદી કરી શકે.
😅😝😂😜🤣🤪

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -