- Advertisement -

પત્નીએ પતિને બરાબરનો ધોયો.😅😝😂😜

- Advertisement -

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયક
સાડી મળે છે?
દુકાનદાર : હા.
પપ્પુ : કોઈ સારી સાડી બતાવો ને.
દુકાનદાર : પત્નીને ગિફ્ટમાં આપવા માટે
બતાવું કે પછી કોઈ અફલાતૂન પીસ બતાવું?
(સમજાય તેને સલામ)
😅😝😂😜🤣🤪

- Advertisement -

પતિ : હું થાકી પાકીને ઓફિસેથી આવું છું,
પણ તેં કદી મને એવું પૂછ્યું કે,
મારો દિવસ કેવો ગયો?
પત્ની : ઓકે,
જણાવો તમારો દિવસ કેવો ગયો?
પતિ : ના પૂછે તો સારું.
પછી પત્નીએ પતિને બરાબરનો ધોયો.
😅😝😂😜🤣🤪

- Advertisement -

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -