- Advertisement -

બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે હિના ખાને કપાવ્યા વાળ, માતાની રોઈ-રોઈને હાલત ખરાબ

- Advertisement -

બ્રેસ્ટ કેન્સર સામે જંગ લડી રહેલી ટીવી એક્ટ્રેસ હિના ખાને સોશિયલ મીડિયા પર પોતાનો એક નવો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રીએ આ બીમારીની સારવાર માટે પોતાના વાળ કપાવ્યા છે. હિના ખાને તેનો આખો વીડિયો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

- Advertisement -

હિના ખાને બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે વાળ કપાવ્યા

- Advertisement -

શેર કરેલા વીડિયોમાં હિના ખાને એક લાંબુ કેપ્શન લખ્યું છે, જેને વાંચીને દરેક લોકો ભાવુક થતા જોવા મળે છે.

- Advertisement -

અભિનેત્રીએ લખ્યું- ‘તમે મારી માતાને રડતા સાંભળી શકો છો. તેમણે પોતાની જાતને એ વસ્તુની જોવા માટે તૈયાર કરી જેની તેમણે ક્યારેય કલ્પના કરવાની હિંમત ન હતી કરી.

- Advertisement -
- Advertisement -